✈️
Jiya Holidays
Discover India with Us
Rajkot, Gujarat, India

Our Tour Packages

From serene hill stations to exotic international destinations find your perfect journey.

નેપાળ — કાઠમંડુ / પોખરા / ચિતવન ટૂર
★★★★★ (31 reviews)

નેપાળ — કાઠમંડુ / પોખરા / ચિતવન ટૂર

૬ રાત / ૭ દિવસ Nepal આંતરરાષ્ટ્રીય / તીર્થ-નેચર ટૂર

પશુપતિનાથ, બૌદ્ધ સ્તૂપ, પોખરા ફેવા લેક, ચિતવન હાથી સફારી અને મનકામના મંદિર. ૬ રાત ૭ દિવસ. Ex. કાઠમંડુ.

ભૂતાન ટૂર
★★★★★ (20 reviews)

ભૂતાન ટૂર

૭ રાત / ૮ દિવસ Bhutan ઇન્ટરનેશનલ હિલ સ્ટેશન / નેચર / કલ્ચરલ ટૂર

ફૂન્ટશોલીંગ, થીમ્પુ, પુનાખા અને પારોની અદભુત કુદરતી સુંદરતા, બૌદ્ધ મઠો અને ટાઈગર નેસ્ટ સાથે ૭ રાત ૮ દિવસનો યાદગાર ભૂતાન પ્રવાસ. Ex. બાગડોગરા.

સુંદર થાઇલેન્ડ ટૂર
☆☆☆☆☆ (0 reviews)

સુંદર થાઇલેન્ડ ટૂર

૫ રાત / ૬ દિવસ Thailand આંતરરાષ્ટ્રીય / ફેમિલી / હનીમૂન / લેઝર ટૂર

પટાયા અને બેંગકોકની યાદગાર સફર. કોરલ આઇલેન્ડ, અલકાઝાર શો, બેંગકોક સિટી ટૂર અને શોપિંગનો આનંદ. ૫ રાત ૬ દિવસ. Ex. અમદાવાદ.

સુંદર ફૂકેત ક્રબી ટૂર
★★★★★ (14 reviews)

સુંદર ફૂકેત ક્રબી ટૂર

૫ રાત / ૬ દિવસ Thailand આંતરરાષ્ટ્રીય / બીચ હોલીડે ટૂર

ક્રબીના સુંદર આઇલેન્ડ, ફૂકેત સિટી ટૂર અને ફી ફી આઇલેન્ડ સાથેનો અવિસ્મરણીય થાઇલેન્ડ પ્રવાસ. ૫ રાત / ૬ દિવસ.

દુબઈ ડિલાઇટ ટૂર
★★★★★ (25 reviews)

દુબઈ ડિલાઇટ ટૂર

૬ રાત / ૭ દિવસ Dubai આંતરરાષ્ટ્રીય / ફેમિલી / લક્ઝરી ટૂર

બુર્જ ખલીફા, દુબઈ ફ્રેમ, ડેઝર્ટ સફારી, ધૌ ક્રૂઝ, અબુ ધાબી અને ગ્રાન્ડ મસ્જિદ સાથે ૭ દિવસની યાદગાર દુબઈ સફર.

અમેઝિંગ બાલી ટૂર
★★★★★ (28 reviews)

અમેઝિંગ બાલી ટૂર

૬ રાત / ૭ દિવસ Bali આંતરરાષ્ટ્રીય / હનીમૂન / ફેમિલી ટૂર

કુટા, ઉબુડ, મંકી ફોરેસ્ટ, કિંતામણી, તાન્હા લોટ ટેમ્પલ, વોટર સ્પોર્ટ્સ અને બાલી ઝૂ સાથે ૭ દિવસની અદ્ભુત બાલી સફર.

Beautiful Thailand
★★★★★ (21 reviews)

Beautiful Thailand

6 Days / 5 Nights Thailand International

Pattaya and Bangkok with beach, culture and nightlife.

Dubai Delight
★★★★★ (22 reviews)

Dubai Delight

7 Days / 6 Nights Dubai International

Burj Khalifa, Desert Safari, Abu Dhabi and world-class luxury.

Can't Find Your Perfect Package?

Tell us your dream destination and we'll build a custom itinerary just for you.