✈️
Jiya Holidays
Discover India with Us
Rajkot, Gujarat, India

Our Tour Packages

From serene hill stations to exotic international destinations find your perfect journey.

સાઉથ ઇન્ડિયા ગ્રૂપ ટૂર
★★★★★ (35 reviews)

સાઉથ ઇન્ડિયા ગ્રૂપ ટૂર

૧૨ રાત / ૧૩ દિવસ South India ધાર્મિક યાત્રા અને કુદરતી સૌંદર્યનો અનોખો મેળાપ

પ્રીમિયમ ગ્રૂપ ટૂર ગુજરાતી કિચન સાથે | અમદાવાદથી હવાઈ યાત્રા | મૈસૂર | મદુરાઈ | ઊટી | રામેશ્વરમ | મલ્લિકાર્જુન | ત્રિવેન્દ્રમ | તિરૂપતિ બાલાજી| કોવાલમ | આદિયોગી | કન્યાકુમારી | બે જ્યોતિર્લિંગ દર્શન સાથે સમગ્ર દક્ષિણ ભારતની અવિસ્મરણીય યાત્રા

સિમલા – કુલુ મનાલી – ડેલહાઉસી – અમૃતસર
★★★★★ (26 reviews)

સિમલા – કુલુ મનાલી – ડેલહાઉસી – અમૃતસર

12 Days / 11 Nights Jammu & Kashmir Hill Station & Pilgrimage

2×2 Sitting AC Bus | સિમલા – Mall Road, Kufri | Rohtang Pass 13200 ft | Solang Valley Snow | ડેલહાઉસી – Khajjiar (Mini Switzerland) | Golden Temple | Wagah Border | 12 Days

ગોવા – મહાબળેશ્વર – લોનાવાલા – ઈમેજીકા
★★★★★ (35 reviews)

ગોવા – મહાબળેશ્વર – લોનાવાલા – ઈમેજીકા

8 Days / 7 Nights (9th day return) Goa Beach + Hill Station + Theme Park

Sleeper AC Bus | ગોવા — Fort Aguada, Dolphin Show, Dancing Boat Cruise | ઈમેજીકા Park | મહાબળેશ્વર | લોનાવાલા | Calangute Beach | ગુજ. ભોજન | 8 Days 7 Nights

કાશ્મીર – શ્રીનગર – વૈષ્ણોદેવી – અમૃતસર
★★★★★ (36 reviews)

કાશ્મીર – શ્રીનગર – વૈષ્ણોદેવી – અમૃતસર

12 Days / 11 Nights Jammu & Kashmir ધાર્મિક + Hill Station

Sleeper AC | કાશ્મીર — Dal Lake Shikara, Mughal Gardens | ગુલમર્ગ Gondola | પહેલગામ | વૈષ્ણોદેવી દર્શન | Golden Temple | Wagah Border | 12 Days

હરિદ્વાર – મથુરા – નાથદ્વારા – ખાટુશ્યામ – સાંવરીયાશેઠ
★★★★★ (10 reviews)

હરિદ્વાર – મથુરા – નાથદ્વારા – ખાટુશ્યામ – સાંવરીયાશેઠ

9 Days / 8 Nights Uttarakhand Special Uttar Bharat Pilgrimage

Sleeper AC | ખાટુ શ્યામ | Jaipur Pink City | Ganga Snan Haridwar | Har-ki-Paudi | Mathura-Vrindavan | Nathdwara Shrinathji | Statue of Belief | Saamriya Seth | 9 Days

નૈનીતાલ – આગ્રા – હરીદ્વાર – દિલ્હી
★★★★★ (15 reviews)

નૈનીતાલ – આગ્રા – હરીદ્વાર – દિલ્હી

11 Days / 10 Nights Uttarakhand Hill Station + Heritage + Pilgrimage

Sleeper AC | Jaipur Pink City | Taj Mahal Agra | Mathura-Vrindavan | નૈનીતાલ 6200 ft — Saat Tal, Bhim Tal | Haridwar Ganga Snan | Delhi Sightseeing | Nathdwara | 11 Days

શીરડી-શની શીંગળાપુર યાત્રા
★★★★★ (39 reviews)

શીરડી-શની શીંગળાપુર યાત્રા

૨ રાત / ૩ દિવસ Maharashtra ધાર્મિક યાત્રા પ્રવાસ

સાઈ બાબા ના પવિત્ર ધામ શીરડી અને શની મહારાજ ના ધામ શની શીંગળાપુર ની ધાર્મિક મુલાકાત. ૨ રાત ૩ દિવસ. Ex. મુંબઈ, પુના, નાશિક.

આમચી મુંબઈ
★★★★★ (23 reviews)

આમચી મુંબઈ

૨ રાત / ૩ દિવસ સિટી ટૂર

સ્વપ્ન નગરી મુંબઈ — જૂહુ બીચ, મરીન ડ્રાઈવ, સિદ્ધિ વિનાયક, મહાલક્ષ્મી, લિંકિંગ રોડ. ૨ રાત ૩ દિવસ. Ex. મુંબઈ.

લેહ લદાખ — નુબ્રા વેલી / પેંગોંગ લેક ટૂર
★★★★★ (17 reviews)

લેહ લદાખ — નુબ્રા વેલી / પેંગોંગ લેક ટૂર

૬ રાત / ૭ દિવસ Ladakh એડવેન્ચર / હિમાલય ટૂર

ખારડુંગ લા પાસ, નુબ્રા વેલી ઊંટ સવારી, પેંગોંગ લેક, મેગ્નેટિક હિલ અને શાંતિ સ્તૂપ. ૬ રાત ૭ દિવસ. Ex. લેહ.

કુર્ગ / કાબીની / વાયનાડ નેચર ટૂર
★★★★★ (21 reviews)

કુર્ગ / કાબીની / વાયનાડ નેચર ટૂર

૬ રાત / ૭ દિવસ Karnataka, Kerala નેચર ટૂર / વાઇલ્ડ લાઇફ ટૂર

કુર્ગ કોફી બાગ, દુબારે એલિફન્ટ કેમ્પ, નાગરહોળ સફારી, વાયનાડ ધોધ અને પૂકોટ તળાવ. ૬ રાત ૭ દિવસ. Ex. બેંગ્લોર.

દુનિયા નું સ્વર્ગ — કાશ્મીર ટૂર
★★★★★ (38 reviews)

દુનિયા નું સ્વર્ગ — કાશ્મીર ટૂર

૬ રાત / ૭ દિવસ Jammu & Kashmir હિલ સ્ટેશન / નેચર ટૂર

ગુલમર્ગ સ્નો પોઇન્ટ, સોનમર્ગ ગ્લેશિયર, દાલ લેક શિકારા, મોઘલ ગાર્ડન અને પહેલગાંવ. ૬ રાત ૭ દિવસ. Ex. શ્રીનગર.

મહારાષ્ટ્ર — પાંચ જ્યોતિર્લિંગ ટૂર
★★★★★ (17 reviews)

મહારાષ્ટ્ર — પાંચ જ્યોતિર્લિંગ ટૂર

૭ રાત / ૮ દિવસ Maharashtra તીર્થ યાત્રા / જ્યોતિર્લિંગ ટૂર

ત્ર્યયંબકેશ્વર, ઘૃષ્ણેશ્વર, ભીમાશંકર જ્યોતિર્લિંગ દર્શન, અજંતા-ઇલોરા UNESCO ગુફા. ૭ રાત ૮ દિવસ. Ex. નાશિક-પૂણે.

હરિદ્વાર – મસુરી – કોર્બેટ પાર્ક – રાનીખેત – નૈનિતાલ ટૂર
★★★★★ (14 reviews)

હરિદ્વાર – મસુરી – કોર્બેટ પાર્ક – રાનીખેત – નૈનિતાલ ટૂર

૭ રાત / ૮ દિવસ Uttarakhand હિલ સ્ટેશન / ફેમિલી વેકેશન / નેચર ટૂર

હરિદ્વાર ગંગા આરતી, મસુરી, જીમ કોર્બેટ સફારી, રાનીખેત અને નૈનિતાલ તળાવો સાથે ૭ રાત ૮ દિવસનો યાદગાર ઉત્તરાખંડ પ્રવાસ. Ex. દિલ્હી / દેહરાદુન.

કર્ણાટક (સાઉથ ઈન્ડિયા) ટૂર
★★★★★ (31 reviews)

કર્ણાટક (સાઉથ ઈન્ડિયા) ટૂર

૭ રાત / ૮ દિવસ Tamil Nadu હિલ સ્ટેશન / ફેમિલી વેકેશન / સાઉથ ઈન્ડિયા ટૂર

બેંગ્લોર, મૈસુર, ઊંટી અને કોડાઈકેનાલના કુદરતી સૌંદર્ય, બગીચા, તળાવો અને ઐતિહાસિક સ્થળો સાથે ૭ રાત ૮ દિવસનો યાદગાર સાઉથ ઈન્ડિયા પ્રવાસ. Ex. બેંગ્લોર.

કેરાલા ટૂર
★★★★★ (35 reviews)

કેરાલા ટૂર

૭ રાત / ૮ દિવસ Karnataka, Kerala હિલ સ્ટેશન / બીચ / બેકવોટર / ફેમિલી વેકેશન

કોચીન, મુન્નાર, થેકડી, એલપ્પી અને કોવાલમના હિલ સ્ટેશન, બેકવોટર, નેશનલ પાર્ક અને બીચ સાથે ૭ રાત ૮ દિવસનો યાદગાર કેરાલા પ્રવાસ. Ex. કોચીન / ત્રિવેન્દ્રમ.

વારાણસી – અયોધ્યા – અલ્હાબાદ ટૂર
★★★★★ (18 reviews)

વારાણસી – અયોધ્યા – અલ્હાબાદ ટૂર

૭ રાત / ૮ દિવસ Uttar Pradesh તીર્થ યાત્રા / ધાર્મિક ટૂર

કાશી વિશ્વનાથ, બોધગયા, અયોધ્યા રામ જન્મભૂમિ, ત્રિવેણી સંગમ અને ચિત્રકૂટ સાથે ૭ રાત ૮ દિવસની પવિત્ર ધાર્મિક યાત્રા. Ex. વારાણસી.

રેગ્યુલર સ્પીટી વેલી ટૂર
★★★★★ (34 reviews)

રેગ્યુલર સ્પીટી વેલી ટૂર

૭ રાત / ૮ દિવસ Himachal Pradesh હિલ સ્ટેશન / એડવેન્ચર ટૂર

શિમલા, સાંગલા, છિતકુલ, તાબો, કાઝા અને કલ્પા સાથે સ્પીટી વેલીનો અદ્ભુત પ્રવાસ. હિમાલયની ખીણો, મઠો અને વિશ્વના સૌથી ઊંચા ગામોની મુલાકાત. ૭ રાત ૮ દિવસ. Ex. દિલ્હી / ચંડીગઢ.

મેજીકલ સ્પીટી વેલી ટૂર
★★★★★ (15 reviews)

મેજીકલ સ્પીટી વેલી ટૂર

૮ રાત / ૯ દિવસ Himachal Pradesh હિલ સ્ટેશન / એડવેન્ચર ટૂર

શિમલા, સાંગલા, છિતકુલ, નાકો, તાબો, કાઝા અને કલ્પા સાથે ૮ રાત ૯ દિવસનો અદ્ભુત સ્પીટી વેલી પ્રવાસ. હિમાલયની ખીણો, મઠો અને વિશ્વના સૌથી ઊંચા ગામોની મુલાકાત. Ex. દિલ્હી / ચંડીગઢ.

સિમલા – કુલુ મનાલી – ડેલહાઉસી – અમૃતસર પ્રવાસ પેકેજ
★★★★★ (55 reviews)

સિમલા – કુલુ મનાલી – ડેલહાઉસી – અમૃતસર પ્રવાસ પેકેજ

૮ રાત્રી / ૯ દિવસ Himachal Pradesh ફેમિલી ટૂર | હનીમૂન | હિલ સ્ટેશન | ગ્રુપ ટૂર

સિમલા, કુફરી, કુલુ, મનાલી, ડેલહાઉસી, ખજ્જીયાર અને અમૃતસર જેવા લોકપ્રિય પ્રવાસન સ્થળોની મુલાકાત સાથેનો ૮ રાત્રી અને ૯ દિવસનો સુંદર પ્રવાસ.

કાશ્મીર સાથે વૈષ્ણોદેવી — જમ્મુ / શ્રીનગર / કટરા ટૂર
★★★★★ (14 reviews)

કાશ્મીર સાથે વૈષ્ણોદેવી — જમ્મુ / શ્રીનગર / કટરા ટૂર

૮ રાત / ૯ દિવસ Jammu & Kashmir તીર્થ યાત્રા / હિલ સ્ટેશન ટૂર

માતા વૈષ્ણોદેવી દર્શન, ગુલમર્ગ સ્નો, સોનમર્ગ ગ્લેશિયર, દાલ લેક શિકારા અને પહેલગાંવ. ૮ રાત ૯ દિવસ. Ex. જમ્મુ.

દિલ્હી / સિમલા / કુલુ-મનાલી / ડેલહાઉસી / અમૃતસર ટૂર
★★★★★ (25 reviews)

દિલ્હી / સિમલા / કુલુ-મનાલી / ડેલહાઉસી / અમૃતસર ટૂર

૯ રાત / ૧૦ દિવસ Himachal Pradesh હિલ સ્ટેશન / ફેમિલી / હનીમૂન / એડવેન્ચર ટૂર

સિમલા, કુફ્રી, મનાલી, સોલંગ વેલી, ખજ્જિયાર, ડેલહાઉસી, સુવર્ણ મંદિર અને વાઘા બોર્ડરની યાદગાર સફર. ૯ રાત ૧૦ દિવસ. Ex. દિલ્હી.

સેવન સિસ્ટર (આસામ) ટૂર
★★★★★ (20 reviews)

સેવન સિસ્ટર (આસામ) ટૂર

૧૦ રાત / ૧૧ દિવસ Assam – Meghalaya – Arunachal Pradesh હિલ સ્ટેશન / નેચર / વાઇલ્ડલાઇફ / નોર્થ ઈસ્ટ ટૂર

શિલોંગ, ચેરાપુંજી, કાઝીરંગા, તવાંગ, બોમદિલા, દિરાંગ અને કામાખ્યા મંદિરની અદ્ભુત સફર. ૧૦ રાત ૧૧ દિવસ. Ex. ગુવહાટી.

રોમેન્ટિક માલદીવ્સ ટૂર
★★★★★ (24 reviews)

રોમેન્ટિક માલદીવ્સ ટૂર

૪ રાત / ૫ દિવસ Maldives આંતરરાષ્ટ્રીય / હનીમૂન / બીચ હોલીડે ટૂર

૩ રાત બીચ બંગલો અને ૧ રાત વોટર વિલા સાથે માલદીવ્સની રોમેન્ટિક સફર. ૪ રાત / ૫ દિવસ.

અયોધ્યા — નેપાળ ગ્રૂપ ટૂર
★★★★★ (25 reviews)

અયોધ્યા — નેપાળ ગ્રૂપ ટૂર

10 રાત / 11 દિવસ Uttar Pradesh Group Tour — Premium Gujarati Kitchen

અયોધ્યા — નેપાળ ગ્રૂપ ટૂર 2026 | 10 રાત / 11 દિવસ | ₹34,999/- પ્રતિ વ્યક્તિ અમદાવાદથી હવાઈ યાત્રા | પ્રીમિયમ ગ્રૂપ — ગુજરાતી કિચન સાથે અયોધ્યા | પ્રયાગરાજ | બનારસ | લુંબિની | ચિતવન | પશુપતિનાથ | કાઠમંડુ | મનોકામના દેવી | પોખરા | કાશી વિશ્વનાથ એક પણ રાત્રી મુસાફરી વિના — દરેક રાત્રે હોટેલમાં આરામદાયક રોકાણ. નેપાળ કસ્ટમ ડ્યૂટી ચાર્જ પૅકેજમાં સામેલ.

ઉજ્જૈન – પંચમઢી – ઇન્દોર – ઓમકારેશ્વર
★★★★★ (36 reviews)

ઉજ્જૈન – પંચમઢી – ઇન્દોર – ઓમકારેશ્વર

8 Days / 7 Nights Madhya Pradesh ધાર્મિક યાત્રા અને પ્રાકૃતિક સૌંદર્ય

2 જ્યોતિર્લિંગ દર્શન | ઓમકારેશ્વર & મહાકાલેશ્વર | પંચમઢી હિલ સ્ટેશન | ઇન્દોર-માંડુ | Sleeper AC Bus | ગુજરાતી ભોજન | 8 Days 7 Nights

મહાબળેશ્વર – લોનાવાલા – માથેરાન – ઈમેજીકા પાર્ક
★★★★★ (18 reviews)

મહાબળેશ્વર – લોનાવાલા – માથેરાન – ઈમેજીકા પાર્ક

5 Days / 4 Nights Maharashtra Hill Station & Theme Park

Sleeper AC Bus | લોનાવાલા – ખંડાલા – Wax Museum | માથેરાન Toy Train | ઈમેજીકા Park | મહાબળેશ્વર – વૈણા લેક – Table Land | ગુજરાતી ભોજન | 5 Days 4 Nights

Can't Find Your Perfect Package?

Tell us your dream destination and we'll build a custom itinerary just for you.