From serene hill stations to exotic international destinations find your perfect journey.
પ્રીમિયમ ગ્રૂપ ટૂર ગુજરાતી કિચન સાથે | અમદાવાદથી હવાઈ યાત્રા | મૈસૂર | મદુરાઈ | ઊટી | રામેશ્વરમ | મલ્લિકાર્જુન | ત્રિવેન્દ્રમ | તિરૂપતિ બાલાજી| કોવાલમ | આદિયોગી | કન્યાકુમારી | બે જ્યોતિર્લિંગ દર્શન સાથે સમગ્ર દક્ષિણ ભારતની અવિસ્મરણીય યાત્રા
2×2 Sitting AC Bus | સિમલા – Mall Road, Kufri | Rohtang Pass 13200 ft | Solang Valley Snow | ડેલહાઉસી – Khajjiar (Mini Switzerland) | Golden Temple | Wagah Border | 12 Days
Sleeper AC | કાશ્મીર — Dal Lake Shikara, Mughal Gardens | ગુલમર્ગ Gondola | પહેલગામ | વૈષ્ણોદેવી દર્શન | Golden Temple | Wagah Border | 12 Days
Sleeper AC | ખાટુ શ્યામ | Jaipur Pink City | Ganga Snan Haridwar | Har-ki-Paudi | Mathura-Vrindavan | Nathdwara Shrinathji | Statue of Belief | Saamriya Seth | 9 Days
Sleeper AC | Jaipur Pink City | Taj Mahal Agra | Mathura-Vrindavan | નૈનીતાલ 6200 ft — Saat Tal, Bhim Tal | Haridwar Ganga Snan | Delhi Sightseeing | Nathdwara | 11 Days
સાઈ બાબા ના પવિત્ર ધામ શીરડી અને શની મહારાજ ના ધામ શની શીંગળાપુર ની ધાર્મિક મુલાકાત. ૨ રાત ૩ દિવસ. Ex. મુંબઈ, પુના, નાશિક.
સ્વપ્ન નગરી મુંબઈ — જૂહુ બીચ, મરીન ડ્રાઈવ, સિદ્ધિ વિનાયક, મહાલક્ષ્મી, લિંકિંગ રોડ. ૨ રાત ૩ દિવસ. Ex. મુંબઈ.
ગોળકોન્ડા કિલ્લો, ચારમિનાર, સાલારજંગ મ્યુઝિયમ અને વિશ્વ પ્રસિદ્ધ રામોજી ફિલ્મ સિટી. ૩ રાત ૪ દિવસ. Ex. હૈદરાબાદ.
પાંડવ ગુફા, જટાશંકર, ધુપગઢ સનસેટ, બી ફોલ્સ અને પ્રાકૃતિક સૌંદર્ય. ૩ રાત ૪ દિવસ. Ex. પીપરીયા / જબલપુર.
કાશી વિશ્વનાથ, ગંગા આરતી, ત્રિવેણી સંગમ, શ્રીરામ જન્મભૂમિ અને છપૈયા. ૫ રાત ૬ દિવસ. Ex. વારાણસી.
મીનાક્ષી મંદિર, રામેશ્વરમ જ્યોતિર્લિંગ, કન્યાકુમારી સૂર્યોદય, વિવેકાનંદ રોક અને પદ્મનાભસ્વામી. ૫ રાત ૬ દિવસ. Ex. મદુરાઈ.
શ્રી કૃષ્ણ જન્મભૂમિ, ગોકુળ, વૃંદાવન બાંકે બિહારી અને તાજમહલ. ૫ રાત ૬ દિવસ. Ex. દિલ્હી.
દિલ્હી લાલ કિલ્લો, આગ્રા તાજમહલ, ફતેહપુર સિક્રી અને જયપુર અંબર ફોર્ટ. ૫ રાત ૬ દિવસ. Ex. દિલ્હી.
સિમલા કુફરી, મનાલી રોહતાંગ પાસ સ્નો પોઇન્ટ, હડિંમ્બા મંદિર અને બિયાસ રિવર રાફ્ટિંગ. ૫ રાત ૬ દિવસ. Ex. દિલ્હી.
સેલ્યુલર જેલ, સ્કુબા ડાઇવિંગ, રાધા બીચ, એલિફન્ટ બીચ અને હેવલોક આઇલેન્ડ. ૫ રાત ૬ દિવસ. Ex. પોર્ટ બ્લેર.
ખારડુંગ લા પાસ, નુબ્રા વેલી ઊંટ સવારી, પેંગોંગ લેક, મેગ્નેટિક હિલ અને શાંતિ સ્તૂપ. ૬ રાત ૭ દિવસ. Ex. લેહ.
કુર્ગ કોફી બાગ, દુબારે એલિફન્ટ કેમ્પ, નાગરહોળ સફારી, વાયનાડ ધોધ અને પૂકોટ તળાવ. ૬ રાત ૭ દિવસ. Ex. બેંગ્લોર.
પશુપતિનાથ, બૌદ્ધ સ્તૂપ, પોખરા ફેવા લેક, ચિતવન હાથી સફારી અને મનકામના મંદિર. ૬ રાત ૭ દિવસ. Ex. કાઠમંડુ.
ગુલમર્ગ સ્નો પોઇન્ટ, સોનમર્ગ ગ્લેશિયર, દાલ લેક શિકારા, મોઘલ ગાર્ડન અને પહેલગાંવ. ૬ રાત ૭ દિવસ. Ex. શ્રીનગર.
ત્ર્યયંબકેશ્વર, ઘૃષ્ણેશ્વર, ભીમાશંકર જ્યોતિર્લિંગ દર્શન, અજંતા-ઇલોરા UNESCO ગુફા. ૭ રાત ૮ દિવસ. Ex. નાશિક-પૂણે.
હરિદ્વાર ગંગા આરતી, મસુરી, જીમ કોર્બેટ સફારી, રાનીખેત અને નૈનિતાલ તળાવો સાથે ૭ રાત ૮ દિવસનો યાદગાર ઉત્તરાખંડ પ્રવાસ. Ex. દિલ્હી / દેહરાદુન.
ફૂન્ટશોલીંગ, થીમ્પુ, પુનાખા અને પારોની અદભુત કુદરતી સુંદરતા, બૌદ્ધ મઠો અને ટાઈગર નેસ્ટ સાથે ૭ રાત ૮ દિવસનો યાદગાર ભૂતાન પ્રવાસ. Ex. બાગડોગરા.
બેંગ્લોર, મૈસુર, ઊંટી અને કોડાઈકેનાલના કુદરતી સૌંદર્ય, બગીચા, તળાવો અને ઐતિહાસિક સ્થળો સાથે ૭ રાત ૮ દિવસનો યાદગાર સાઉથ ઈન્ડિયા પ્રવાસ. Ex. બેંગ્લોર.
કોચીન, મુન્નાર, થેકડી, એલપ્પી અને કોવાલમના હિલ સ્ટેશન, બેકવોટર, નેશનલ પાર્ક અને બીચ સાથે ૭ રાત ૮ દિવસનો યાદગાર કેરાલા પ્રવાસ. Ex. કોચીન / ત્રિવેન્દ્રમ.
કાશી વિશ્વનાથ, બોધગયા, અયોધ્યા રામ જન્મભૂમિ, ત્રિવેણી સંગમ અને ચિત્રકૂટ સાથે ૭ રાત ૮ દિવસની પવિત્ર ધાર્મિક યાત્રા. Ex. વારાણસી.
તીરૂપતિ બાલાજી, કાંચીપુરમ, મદુરાઈ મીનાક્ષી મંદિર, રામેશ્વરમ જ્યોતિર્લિંગ અને કન્યાકુમારી સાથે ૭ રાત ૮ દિવસની આધ્યાત્મિક યાત્રા. Ex. ચેન્નાઈ / ત્રિવેન્દ્રમ.
શિમલા, સાંગલા, છિતકુલ, તાબો, કાઝા અને કલ્પા સાથે સ્પીટી વેલીનો અદ્ભુત પ્રવાસ. હિમાલયની ખીણો, મઠો અને વિશ્વના સૌથી ઊંચા ગામોની મુલાકાત. ૭ રાત ૮ દિવસ. Ex. દિલ્હી / ચંડીગઢ.
શિમલા, સાંગલા, છિતકુલ, નાકો, તાબો, કાઝા અને કલ્પા સાથે ૮ રાત ૯ દિવસનો અદ્ભુત સ્પીટી વેલી પ્રવાસ. હિમાલયની ખીણો, મઠો અને વિશ્વના સૌથી ઊંચા ગામોની મુલાકાત. Ex. દિલ્હી / ચંડીગઢ.
સિમલા, કુફરી, કુલુ, મનાલી, ડેલહાઉસી, ખજ્જીયાર અને અમૃતસર જેવા લોકપ્રિય પ્રવાસન સ્થળોની મુલાકાત સાથેનો ૮ રાત્રી અને ૯ દિવસનો સુંદર પ્રવાસ.
માતા વૈષ્ણોદેવી દર્શન, ગુલમર્ગ સ્નો, સોનમર્ગ ગ્લેશિયર, દાલ લેક શિકારા અને પહેલગાંવ. ૮ રાત ૯ દિવસ. Ex. જમ્મુ.
સિમલા, કુફ્રી, મનાલી, સોલંગ વેલી, ખજ્જિયાર, ડેલહાઉસી, સુવર્ણ મંદિર અને વાઘા બોર્ડરની યાદગાર સફર. ૯ રાત ૧૦ દિવસ. Ex. દિલ્હી.
શિલોંગ, ચેરાપુંજી, કાઝીરંગા, તવાંગ, બોમદિલા, દિરાંગ અને કામાખ્યા મંદિરની અદ્ભુત સફર. ૧૦ રાત ૧૧ દિવસ. Ex. ગુવહાટી.
પટાયા અને બેંગકોકની યાદગાર સફર. કોરલ આઇલેન્ડ, અલકાઝાર શો, બેંગકોક સિટી ટૂર અને શોપિંગનો આનંદ. ૫ રાત ૬ દિવસ. Ex. અમદાવાદ.
ક્રબીના સુંદર આઇલેન્ડ, ફૂકેત સિટી ટૂર અને ફી ફી આઇલેન્ડ સાથેનો અવિસ્મરણીય થાઇલેન્ડ પ્રવાસ. ૫ રાત / ૬ દિવસ.
૩ રાત બીચ બંગલો અને ૧ રાત વોટર વિલા સાથે માલદીવ્સની રોમેન્ટિક સફર. ૪ રાત / ૫ દિવસ.
બુર્જ ખલીફા, દુબઈ ફ્રેમ, ડેઝર્ટ સફારી, ધૌ ક્રૂઝ, અબુ ધાબી અને ગ્રાન્ડ મસ્જિદ સાથે ૭ દિવસની યાદગાર દુબઈ સફર.
કુટા, ઉબુડ, મંકી ફોરેસ્ટ, કિંતામણી, તાન્હા લોટ ટેમ્પલ, વોટર સ્પોર્ટ્સ અને બાલી ઝૂ સાથે ૭ દિવસની અદ્ભુત બાલી સફર.
Pattaya and Bangkok with beach, culture and nightlife.
ગુજરાતી રસોડું સાથે ભગવાનના ધામ સુધીની પવિત્ર ચારધામ યાત્રા! યમુનોત્રી, ગંગોત્રી, કેદારનાથ, બદ્રીનાથ. Ex. Ahmedabad 13 રાત 14 દિવસ. AC Rajdhani Train Tickets સહિત. ફિક્સ ડિપેચર: 05, 16, 25 May & 05 June 2026.
જ્યાં કણ-કણમાં વસે છે ઈશ્વર, અને નદીઓમાં વહે છે આસ્થા...! પવિત્ર ભૂમિ ઉત્તર પ્રદેશ ધાર્મિક યાત્રા — અયોધ્યા, ચિત્રકૂટ, બનારસ, પ્રયાગરાજ, શ્રાવસ્તી. 6 રાત 7 દિવસ. અમદાવાદ થી જતા-આવતા ફ્લાઈટ. 2x2 AC બસ. શુદ્ધ ગુજરાતી ભોજન.
અયોધ્યા — નેપાળ ગ્રૂપ ટૂર 2026 | 10 રાત / 11 દિવસ | ₹34,999/- પ્રતિ વ્યક્તિ અમદાવાદથી હવાઈ યાત્રા | પ્રીમિયમ ગ્રૂપ — ગુજરાતી કિચન સાથે અયોધ્યા | પ્રયાગરાજ | બનારસ | લુંબિની | ચિતવન | પશુપતિનાથ | કાઠમંડુ | મનોકામના દેવી | પોખરા | કાશી વિશ્વનાથ એક પણ રાત્રી મુસાફરી વિના — દરેક રાત્રે હોટેલમાં આરામદાયક રોકાણ. નેપાળ કસ્ટમ ડ્યૂટી ચાર્જ પૅકેજમાં સામેલ.
2 જ્યોતિર્લિંગ દર્શન | ઓમકારેશ્વર & મહાકાલેશ્વર | પંચમઢી હિલ સ્ટેશન | ઇન્દોર-માંડુ | Sleeper AC Bus | ગુજરાતી ભોજન | 8 Days 7 Nights
Burj Khalifa, Desert Safari, Abu Dhabi and world-class luxury.
એક પણ રાત્રી મુસાફરી નહીં — દરેક રાત્રી હોટલમાં રોકાણ! શિમલા, કુલ્લુ, મનાલી, ખજ્યાર, ડેલહાઉસી, અમૃતસર, દિલ્હી. 9 રાત 10 દિવસ. અમદાવાદ ફ્લાઈટ સહિત. સ્ટાન્ડર્ડ ડિલક્સ રૂમ. શુદ્ધ ગુજરાતી-પંજાબી ભોજન. તારીખ: 20 March & 20 April 2026.
નોર્થ ગોવા, સાઉથ ગોવા સાઈટસીન, સ્વીમીંગ પુલ રિસોર્ટ, બીચ અને લેઝર ડે. ૪ રાત ૫ દિવસ. Ex. ગોવા.
Forts, deserts, camels and tigers across Rajasthan.
Dal Lake, Gulmarg, Sonamarg and Vaishno Devi in one group circuit.