✈️
Jiya Holidays
Discover India with Us
Rajkot, Gujarat, India

Our Tour Packages

From serene hill stations to exotic international destinations find your perfect journey.

અયોધ્યા / પ્રયાગરાજ / વારાણસી તીર્થ ટૂર
★★★★★ (40 reviews)

અયોધ્યા / પ્રયાગરાજ / વારાણસી તીર્થ ટૂર

૫ રાત / ૬ દિવસ Uttar Pradesh તીર્થ યાત્રા / ધાર્મિક ટૂર

કાશી વિશ્વનાથ, ગંગા આરતી, ત્રિવેણી સંગમ, શ્રીરામ જન્મભૂમિ અને છપૈયા. ૫ રાત ૬ દિવસ. Ex. વારાણસી.

ગોકુળ / મથુરા / વૃંદાવન / આગ્રા તીર્થ ટૂર
★★★★★ (28 reviews)

ગોકુળ / મથુરા / વૃંદાવન / આગ્રા તીર્થ ટૂર

૫ રાત / ૬ દિવસ Uttar Pradesh તીર્થ યાત્રા / ધાર્મિક ટૂર

શ્રી કૃષ્ણ જન્મભૂમિ, ગોકુળ, વૃંદાવન બાંકે બિહારી અને તાજમહલ. ૫ રાત ૬ દિવસ. Ex. દિલ્હી.

વારાણસી – અયોધ્યા – અલ્હાબાદ ટૂર
★★★★★ (18 reviews)

વારાણસી – અયોધ્યા – અલ્હાબાદ ટૂર

૭ રાત / ૮ દિવસ Uttar Pradesh તીર્થ યાત્રા / ધાર્મિક ટૂર

કાશી વિશ્વનાથ, બોધગયા, અયોધ્યા રામ જન્મભૂમિ, ત્રિવેણી સંગમ અને ચિત્રકૂટ સાથે ૭ રાત ૮ દિવસની પવિત્ર ધાર્મિક યાત્રા. Ex. વારાણસી.

અયોધ્યા - ચિત્રકૂટ - બનારસ - પ્રયાગરાજ - શ્રાવસ્તી ધાર્મિક યાત્રા
★★★★★ (25 reviews)

અયોધ્યા - ચિત્રકૂટ - બનારસ - પ્રયાગરાજ - શ્રાવસ્તી ધાર્મિક યાત્રા

6 રાત / 7 દિવસ Uttar Pradesh ધાર્મિક યાત્રા પ્રવાસ

જ્યાં કણ-કણમાં વસે છે ઈશ્વર, અને નદીઓમાં વહે છે આસ્થા...! પવિત્ર ભૂમિ ઉત્તર પ્રદેશ ધાર્મિક યાત્રા — અયોધ્યા, ચિત્રકૂટ, બનારસ, પ્રયાગરાજ, શ્રાવસ્તી. 6 રાત 7 દિવસ. અમદાવાદ થી જતા-આવતા ફ્લાઈટ. 2x2 AC બસ. શુદ્ધ ગુજરાતી ભોજન.

અયોધ્યા — નેપાળ ગ્રૂપ ટૂર
★★★★★ (25 reviews)

અયોધ્યા — નેપાળ ગ્રૂપ ટૂર

10 રાત / 11 દિવસ Uttar Pradesh Group Tour — Premium Gujarati Kitchen

અયોધ્યા — નેપાળ ગ્રૂપ ટૂર 2026 | 10 રાત / 11 દિવસ | ₹34,999/- પ્રતિ વ્યક્તિ અમદાવાદથી હવાઈ યાત્રા | પ્રીમિયમ ગ્રૂપ — ગુજરાતી કિચન સાથે અયોધ્યા | પ્રયાગરાજ | બનારસ | લુંબિની | ચિતવન | પશુપતિનાથ | કાઠમંડુ | મનોકામના દેવી | પોખરા | કાશી વિશ્વનાથ એક પણ રાત્રી મુસાફરી વિના — દરેક રાત્રે હોટેલમાં આરામદાયક રોકાણ. નેપાળ કસ્ટમ ડ્યૂટી ચાર્જ પૅકેજમાં સામેલ.

Can't Find Your Perfect Package?

Tell us your dream destination and we'll build a custom itinerary just for you.